તારીખ- ૫/૯/૨૦૨૧ ને રવિવારના રોજ અખિલ હિંદ મહિલા પરિષદ, અડાજણ, સુરત ખાતે દિવ્યાંગ રત્ન એવોર્ડ ૨૦૨૦નું સુરત મહાનગરપાલિકાના સહયોગથી માનનીય મેયર શ્રીમતિ હેમાલીબેન
બોધાવાલાના શુભ હસ્તે ૨૬ દિવ્યાંગ ભાઈ ભાહેનોને દિવ્યાંગ રત્ન એવોર્ડ ૨૦૨૦થી સન્માનિત કરવામાં આવ્યા છે.જેમાં ૧૮ દિવ્યાંગ ખેલાડીઓ, ૩ બિઝનેસ, ૨ એજ્યુકેશન, ૧ આર્ટ એન્ડ કલચર અને ૧ સામાજિક કાર્યકર્તાનું સન્માન કરવામાં આવ્યું છે.
On 05.09.2021 Sunday Our Organization arranged “DIVYANG RATNA AWARD 2020” Distributions ceremony at Akhil Hind Mahila Prishad, Adajan, Surat in kind co-operation of SURAT MUNICIPAL
CORPORATION Honored by Smt Hemaliben Bodhawal Mayor SURAT MUNICIPAL CORPORATION to our Total 26 DIVYANG PARTICIPENTS. 18 PLAYER, 3 BUSSINESS, 2 EDUCATIONS, 1 ART AND CULTURE, 1 TEACHING, 1 SOCIAL WORKER has Honored.
@Ngo Darpan News
8010884848
7599250450
No comments:
Post a Comment